માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?

  • A

    માસિકચક્રનાં પ્રથમ દિવસે

  • B

    માસિકચક્રનાં છેલ્લા દિવસે

  • C

    $6$ થી $10$ માં દિવસની વચ્ચે

  • D

    $14$ દિવસે

Similar Questions

માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?

અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?

તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.

  • [AIPMT 1991]

 નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?

ગ્રાફીયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વન કોના દ્વારા નિયંત્રિત થાય છે ?