$DNA$ પોલિમરેઝ.......માટે જરૂરી છે

  • A

    $DNA$ સ્વયંજનન

  • B

    $DNA$ ના સંશ્લેષણ

  • C

    $DNA$ નું પ્રલંબન

  • D

    ઉપરના બધા

Similar Questions

નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.

જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?

સ્વયંજનન ચીપીયો .......  છે.

વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.

$DNA$ ની કઈ ટેમ્પલેટ શૃંખલા પર નવી શૃંખલા તુટક સંશ્લેષિત થાય છે ?