$DNA$ ની કઈ ટેમ્પલેટ શૃંખલા પર નવી શૃંખલા તુટક (discontinuously) સંશ્લેષિત થાય છે?

  • A
    $5' \rightarrow 3'$
  • B
    $3' \rightarrow 5'$
  • C
    $5' \rightarrow 5'$
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

$DNA$ અર્ધરૂઢીગત (semi-conservative) રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

$DNA$ અણુ કે જે રેડિયોએક્ટિવ થાયમીડીન ધરાવે છે તેને નોન-રેડિયોએક્ટિવ પર્યાવરણમાં દ્વિગુણન (replication) કરવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન ચક્ર પછી રેડિયોએક્ટિવ થાયમીડીન ધરાવતા $DNA$ અણુઓની ચોક્કસ સંખ્યા કેટલી હશે?

પ્રાઈમેઝ એ ........... પ્રકારનો ઉત્સેચક છે.

સ્વયંજનન ચીપીયો (replication fork) એ ....... છે.

બેક્ટેરિયામાં કેટલા પ્રકારના $DNA$ પોલિમરેઝ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo