નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
$DNA$ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત કરી શકે છે.
$DNA$ સ્વયંજનન જ્યાં શરૂઆત થાય ત્યાં રહેલ $DNA$ ના ક્રમને સ્વયંજનનની ઉત્પત્તિ કહે છે.
પ્લાસ્મિડ પાસે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન છે.
$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજન ન થવાના કારણો પોલિપ્લોઈડી ઉત્પન્ન થાય છે.
$DNA$ સ્વયંજનનમાં આખો અણુ એકસાથે કેમ ખૂલતો નથી ? સ્વયંજનન ચીપિયો સમજાવો. કયા બે કાર્યો મોનોમર $(dNTP)$ દ્વારા થાય છે ?
જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?
સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા
$DNA$ નું સ્વયંજનન એ .............
મેસેલ્સન અને સ્ટાલે કઈ પદ્ધતિની મદદથી $DNA$ ને અલગીકૃત કર્યા હતા ?