સ્વયંજનન ચીપીયો .......  છે.

  • A

    $DNA$ હેલિક્સનું વિશાળ ઓપનીંગ છે. 

  • B

    $DNA$ હેલિક્સનું નાનું ઓપનીંગ છે

  • C

    $DNA$ હેલિક્સનો મજબૂત રીતે કોઈલીંગ પામેલો ભાગ છે.

  • D

    $DNA$ હેલિક્સનો નબળી રીતે કોઈલીંગ પામેલો ભાગ  છે.

Similar Questions

${ }^{15} N- DNA$ ધરાવતા બેકટેરિયાને ${ }^{14} NH _4 Cl$ વાળા માધ્યમમાં $80$ મિનિટ સુધી રાખતા $DNA$ નું પ્રમાણ કેવું હશે ?

લાંબા $DNA$ ની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે.......

$\rm {DNA}$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવો. 

$DNA$ નું બહુગુણન એ ....તરીકે ઓળખાય છે

સ્વયંજનન તેનામાં થાય છે.....