રસાયણો જેવા કે કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ચરતાં પ્રાણીઓથી બચવા વનસ્પતિનું સ્વરક્ષણ
માનવ વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિત્કર્ષિત કરે છે.
વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે.
ઉપરના બધા જ
કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?
ખોટી જોડ શોધો.
જૈવ$-$સમાજમાં જાતિવિવિધતા જાળવવા કોણ મદદ કરે છે ?
અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |