જૈવ$-$સમાજમાં જાતિવિવિધતા જાળવવા કોણ મદદ કરે છે ?

  • A

    ઉત્પાદકો

  • B

    ઉપભોગી

  • C

    ભક્ષકો

  • D

    જૈવ ક્ષમતા

Similar Questions

અસંગત જોડી જણાવો (આંતરજાતીય આંતરક્રિયા)

જાતિ $A$ $\quad\;$જાતિ $B$ $\quad$આંતરક્રિયા  

ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?

  • [NEET 2016]

સ્પર્ધા વિશે સમજાવો.

મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?

પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.