ખોટી જોડ શોધો.

  • A

    માઈકોરાઈઝા – સહજીવન

  • B

    કોયલ અને કાગડો - પરોપજીવન

  • C

    કૂતરા પર ચોંટેલી ticks - પ્રતિજીવન

  • D

    prickley pear cactus and moth - પરભક્ષણ

Similar Questions

જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?

મર્યાદીત સ્ત્રોત માટે બે નજીકની જાતિઓ સ્ત્રોતની પ્રાપ્તિ માટે.........દર્શાવે છે, જે પર્યાવરણમાં તેને ટકાવી રાખે છે ? 

નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.

સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

ઉદ્વિકાસ દરમિયાન કઈ વનસ્પતિએ પોતાનું ક્લોરોફીલ ગુમાવ્યું?: