અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?

  • A

    માછલી

  • B

    પક્ષીઓ

  • C

    પ્લાઝમોડીયમ

  • D

    હર્મેટ કરચલો

Similar Questions

ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ

  • [AIPMT 1988]

બગલાના ઉદાહરણ દ્વારા સહભોજિતા સમજાવો.

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે.

વિધાન $II$: સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે.

ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

અંડ પરોપજીવનનું ઉદાહરણ છે.

વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.