નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના ક્દ પરિમાણની સાપેક્ષે $......P.......$ હોય છે, જેથી બહાર ઠંડી હોય ત્યારે શરીરની ઉષ્મા $.....Q.....$ થી ગુમાવે છે.
$PQ$
વધારે ઝડપ
ઓછુ ધીમે
વધારે ધીમે
ઓછુ ઝડપ
એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?
પહાડો પર ઉંચાઈ પર વસતા લોકોમાં હવાનાં નીચા દબાણ સાથે જીવિત રહેવા કઈ લાક્ષણીકતાનું નિર્માણ થાય છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (સજીવ) |
$P$ $100^{\circ}$ સે. થી વધારે | $I$ થર્મોએસિડોફિકસ |
$Q$ $37^{\circ}$ સે. | $II$ માનવ |
$R$ $0^{\circ}$ સે. થી ઓછું | $III$ એન્ટાર્કટિકા માછલીઓ |
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
અનુકૂલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.