નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (સજીવ) |
$P$ $100^{\circ}$ સે. થી વધારે | $I$ થર્મોએસિડોફિકસ |
$Q$ $37^{\circ}$ સે. | $II$ માનવ |
$R$ $0^{\circ}$ સે. થી ઓછું | $III$ એન્ટાર્કટિકા માછલીઓ |
$(P- II ),(Q-I),(R-I I I)$
$( P - I ),( Q - II ),( R - III )$
$( P - III ),( Q - II ),( R - I )$
$( P - I ),( Q - III ),( R - II )$
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.
નીચેના સુધારાઓ $((i)$ થી $(iv))$ પૈકી કયા બે સામાન્ય રીતે જ્યારે સપાટી ઉપર રહેનાર વ્યક્તિઓ જ્યારે વધુ ઊંચાઈ ($3500$ મી. કે તેથી વધુ) એ જાય ત્યારે તેઓમાં જોવા મળે છે.
$(i)$ રક્તકણોના કદમાં વધારો
$(ii)$ રક્તકણોના કોષો ઉત્પન્ન થવામાં વધારો.
$(iii)$ શ્વાસના દરમાં વધારો
$(iv)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો ફેરફાર થાય તે,
સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.