એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?

  • A

    વિસ્તરણ

  • B

    ઉષ્મીય અનુકુલન

  • C

    સ્થાયીકરણ

  • D

    સસ્તન પ્રાણીનાં લાંબા કાન અને લાંબા ઊપાંગો નું નિર્માણ

Similar Questions

તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા 

ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?

  • [AIPMT 2005]

નીચેના વચ્ચેનો તફાવત આપો :

$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા

$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી 

સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)

કઈ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે ?