નીચેનામાંથી કઈ ક્રિયાઓને તાપમાન પ્રભાવિત કરે છે ?

  • A

    ઉત્સેચકોના ગતિવિજ્ઞાન

  • B

    ચયાપચય

  • C

    દેહધાર્મિક કાર્યો

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી ચાર અવસ્થા $(1 - 4)$  ધ્યાનમાં લો અને પર્યાવરણ ગરોળીમાં પર્યાવરણની અનુંકુલતા પ્રમાણે તેમના માંથી સાચી જોડ પસંદ કરો.

$(1) $ ઉંચા તાપમાનથી બચવા માટે ભૂમિમાં દર કરે છે.

$(2)$  ઉંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ઊર્જા ઝડપથી ગુમાવે છે.

$(3)$ જ્યારે તાપમાન નીચું હોય ત્યારે સૂર્યમાં બાસ્ક કરે છે.

$(4)$ જાડી ચરબી યુક્ત ત્વચા દ્વારા શરીરને આવરે છે.

...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.

ઉતર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે ?

આપેલ વિધાનો $(A - D)$ ખાલી જગ્યા પૂરો અને સાચો વિકલ્પ પસંદ કરો. 

$(A)$ કેટલીક સ્નેઇલ $...(i)...$ માં જાય છે જેથી $...(ii)...$ ને સંગત મુશ્કેલીથી દૂર રહી શકાય છે.

$(B)$ નાના પ્રાણીઓ $...(iii)...$ સપાટીય વિસ્તાર ધરાવે છે, જે તેઓના અને સંગત હોય છે, તેઓ જ્યારે બહાર ઠંડી હોય છે ત્યારે પોતાની શરીરની ગરમી $...(iv)...$ જ્યારે બહાર ઠંડી હોય છે. 

$(C)$ તાપમાન પછી, $...(v)...$ એ પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. 

$(D)$ દરેક $...(vi)...$ માં પ્રખ્યાત કેઓલેડે નેશનલ પાર્ક,રાજસ્થાનમાં સ્થળાંતરિત પક્ષીના હજારો યજમાન આવે છે

સસ્તન વર્ગની સફળતા..........આધારીત છે ?