ખોટું વાકય શોધો :
હિમાલયમાં ઉચાઈએ વસતી જાતિઓમાં નીચે જમીન પરવસતી જાતીઓ કરતાં વધુ RBC હોય છે.
વધુ ઉંચાઈએ જતાં ઉંચાઈની સીકનેસનો અનુભવ થાય છે.
આર્કિબેકટેરિયા $100^oC$ જેટલાં ગરમ પાણીનાં ઝરણામાંવસે છે.
ઠંડા પ્રદેશોમાં પ્રાણીઓનાં લાંબા કાન અને ઉપાંગો હોય છે જેને એલેનનો નિયમ કહે છે.
દરિયાની સપાટી ઉપર રહેતાં લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક ક્યુબિક મીટરમાં $50$ લાખ રક્તકણો હોય છે. જ્યારે દરિયાની સપાટીથી $5400$ મીટરની ઊંચાઈ પર રહેતાં લોકોમાં વધુ ઊંચાઈના કારણે $80$ લાખ ($8$ મિલિયન) રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે.
........પરીબળો દ્વારા ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા તથા જલગહણ $-$ ક્ષમતા નક્કી થાય છે ?
કયાં સજીવો થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન તે માટે સક્ષમ છે ?
નીચેનામાંથી ચાર અવસ્થા $(1 - 4)$ ધ્યાનમાં લો અને પર્યાવરણ ગરોળીમાં પર્યાવરણની અનુંકુલતા પ્રમાણે તેમના માંથી સાચી જોડ પસંદ કરો.
$(1) $ ઉંચા તાપમાનથી બચવા માટે ભૂમિમાં દર કરે છે.
$(2)$ ઉંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ઊર્જા ઝડપથી ગુમાવે છે.
$(3)$ જ્યારે તાપમાન નીચું હોય ત્યારે સૂર્યમાં બાસ્ક કરે છે.
$(4)$ જાડી ચરબી યુક્ત ત્વચા દ્વારા શરીરને આવરે છે.