શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.
સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે. તેને શું કહે છે ?
ફાફડાથોર (Opuntia)..........લાક્ષણીક્તા સાથે અનુકુલન પામે છે ?
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં આવેલું છે ?
તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્વિ પામે છે $- P$
તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad\quad Q$
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.