$eurythermal$ (પૃથુતાપી) પ્રાણીની લાક્ષણીકતાને ઓળખો.

  • A

    તાપમાનની ઓછી મર્યાદામાં વૃદ્ધિ પામવું

  • B

    તાપમાનની વ્યાપક મર્યાદામાં વૃદ્ધિ દર ઘટવો

  • C

    તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદા સહન કરી વૃધ્ધિ પામવી

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.

ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?

  • [AIPMT 2005]

છેડો, પૂંછડી અને કાન ઠંડા પ્રદેશમાં વસતાં પ્રાણીઓમાં હુંફાળા વિસ્તારમાં વસતાં પ્રાણીઓ કરતાં ટૂંકા હોય છે તે એ છે.

  • [AIPMT 1996]

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.

$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે

$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે

$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે

$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે

બહારનું તાપમાન આપણા શરીરથી વધારે હોય ત્યારે ........ દ્વારા અને આપણા શરીરથી ઓછું હોય ત્યારે ....... દ્વારા આપણે નિયમન કરીએ છીએ.