આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?
અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધીને
શુક્રકોષોની ગતિશીલતા અવરોધીને
ગ્રીવામાં શુક્રકોષોનો પ્રવેશ અટકાવીને
ગર્ભાશયમાં શુક્રકોષોનું ઘનભક્ષણ કરીને
ગર્ભનિરોધક ગોળીઓ ધરાવે છે
નીચેની આકૃતિને ઓળખો.
ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.
દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?
દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.