નીચેની આકૃતિને ઓળખો.
સ્ત્રી-નસબંધી
પુરૂષ નસબંધી
પુરૂષનો નિરોધ
એકપણ નહીં
તે મુખ વાટે લેવાતી ગર્ભ અવરોધક છે.
પટલ, સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટનાં સંદર્ભમાં ક્યું વિધઆન સત્ય છે ?
$A.$ ગર્ભનિરોધની અવરોધ પદ્ધતિઓ
$B.$ સમાગમ સમયે ગર્ભાશયનાં મુખને ઢાંકે છે.
$C.$ ઉપભોક્તાને $STD$ થી રક્ષણ આપે છે.
$D.$ ફરી વાપરી શકાય છે.
મોં દ્વારા લેવામાં આવતી ગોળીઓ .... ધરાવે છે.
ગર્ભનિરોધક ગોળીઓનો સંદર્ભમાં ક્યું વિધાન સાચું નથી?
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?