દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.
દૂધ સ્રવણ એમનોરિયા અવરોધન પદ્ધતિના બે ફાયદાઓ નીચે આપેલ છે :
$(i)$ માતા સંપૂર્ણ રીતે બાળકને સ્તનપાન કરાવે છે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહિવતુ હોય છે.
$(ii)$ માતાએ કોઈ ગોળી કે સાધનોની જન્મદર નિયંત્રણ માટે વાપરવાની જરૂર રહેતી નથી. તેથી તેની આડઅસરો નહિવત્ હોય છે.
શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$
ટ્યુબેક્ટોમીનો મુખ્ય હેતુ ......... અટકાવવાનો છે.
નીચેની આકૃતિને ઓળખો.
તે મુખ વાટે લેવાતી ગર્ભ અવરોધક છે.
યોગ્ય જોડકા જોડો :
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$a.$ કોપર મુકત કરતા $IUD$ |
$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન |
$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$ |
$2.$ સહેલી |
$c.$ પિલ્સ |
$3.$ $LNG-20$ |
$d.$ ગર્ભજળ કસોટી |
$4.$ મલ્ટીલોડ $375$ |