પુષ્પો કયા પરાગવાહકોને આકર્ષવા માટે દુર્ગંધ ઉત્પન્ન કરે છે?

  • A
    માખીઓ અને ભૃંગકીટકો
  • B
    મધમાખીઓ અને ભૃંગકીટકો
  • C
    માખીઓ અને મધમાખીઓ
  • D
    સનબર્ડ અને હમિંગબર્ડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન (Autogamy) અને કાર્યાત્મક રીતે પરપરાગનયન (Cross-pollination) છે?

તુલનાત્મક રીતે,પરાગરજની મોટી માત્રાનો વ્યય કઈ પરાગનયન પદ્ધતિમાં થાય છે?

નીચેની આકૃતિ એવા પુષ્પને દર્શાવે છે જેમાં:

નીચે આપેલા સજીવોમાંથી કેટલા કીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ,કીડી,ફુદા,મધમાખી,મોર,કાચિંડો,ભમરી

પ્રકૃતિમાં,ક્લિસ્ટોગેમસ (સંવૃત) પુષ્પો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo