નીચેનામાંથી કઇ 'બ્રાઉન સુગર' છે?
મારિજુઆના
કોકેઇન
હશિશ
ડાયએસિટાઇલ મોર્ફિન (હાઇડ્રોકલોરાઇડ)
સૌથી સાદો અને સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ સંશોધક........છે.
નીચેની વનસ્પતિની રચનાની કઈ જોડમાં એકકીય રંગસૂત્રો જોવા મળે છે ?
નીચેનામાંથી કયું અંડક જેમાં ભૂણપુટ ઘોડાની નાળ જેવો બને છે અને અંડવાલ તથા અંડછિદ્ર એકબીજાની નજીક હોય છે?
વટાણામાં અંડક એ ...... છે.
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?