માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.
અનાવૃત બીજધારી
દ્વિદળી બીજપત્ર
હેલોબિએલ્સ શ્રેણીની વનસ્પતિઓ
$B $ અને $C$ બંને
પરિપક્વ ભુણપુટનો સૌથી મોટો કોષ ક્યો છે?
"પરાગનયન માટેની લીવર પદ્ઘતિ" અને ટર્ન "પાઇપ પદ્ઘતિ" એ.......નો લાક્ષણિક ગુણધર્મ છે.
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
પરાગોદ્ભવની ઘટનાને.........તરીકે ઓળખવામાં આવે છે.
તંતુમય પ્રસાધન કોની લાક્ષણીકતા છે?