સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?

  • [AIPMT 2003]
  • A

    ફક્ત પોષક સ્તર અને બીજાણુજનક કોષો

  • B

    ફક્ત લઘુ બીજાણુધાનીની દીવાલ

  • C

    દીવાલ અને બીજાણુજનક કોષો

  • D

    દીવાલ અને પોષકસ્તર

Similar Questions

વાત પરાગીત વનસ્પતીને ઓળખો

નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે? 

દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?

નીચેનામાંથી કયું અંડક જેમાં ભૂણપુટ ઘોડાની નાળ જેવો બને છે અને અંડવાલ તથા અંડછિદ્ર એકબીજાની નજીક હોય છે?

કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?