અંડક જરાયુ સાથે .......  વડે જોડાય.

  • A

    નાભિ

  • B

    અંડકનાલ

  • C

    અંડકતલ

  • D

    બીજકેન્દ્ર

Similar Questions

મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .

કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.

કૂટ ફળને ઓળખો.

પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.

જયારે અંડકોષને બદલે ભ્રૂણપૂટનાં એકકીય કોષમાંથી ભ્રૂણનો વિકાસ માટે થાય છે ત્યારે થતી પ્રકિયાને .......તરીકે ઓળખવામાં આવે છે.