મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે
તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ કોષો હોય છે.
મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
એક નાનો મધ્યસ્થ કોષ ભૃણપુટમાં હોય છે
ફલનની ક્રિયામાં મદદરૂપ થતા સંવાહકો શેનું બહિરુદ્ભેદ છે?
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.
પવન પરાગિત પુષ્પો ....... હોય છે.
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
કૂટ ફળને ઓળખો.