પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.
આઠ
સાત
છ
ચાર
એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?
બેવડું ફલન એટલે ........
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
લાક્ષણિક ભ્રૂણપુટમાં..... કોષકેન્દ્રો અને કોષો હોય છે.