કૂટ ફળને ઓળખો.
કાજુ
સફરજન
સ્ટ્રોબેરી
આપેલ બધા
કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.
લાંબી પરાગનલિકા.......માં જાવા મળે છે.
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
અષ્ટ કોષકેન્દ્રી ભ્રૂણપુટ એ ……… .