....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
ઘાસ, સ્ટ્રોબેરી
કુળા, અનાનસ, ગુલદાઉદી
ફૂદીનો, જૂઈ
જળશૃંખલા, જળકુંભી
વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.
પ્રકાંડ એટલે શું ? પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો.
પ્રકાંડની પાર્શ્વીય શાખા ........હોય છે.
નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
નીચે આપેલી આકૃતિને ઓળખો.