નીચે આપેલી આકૃતિને ઓળખો.
મૂળનું સૂત્રમાં રૂપાંતરણ
પ્રકાંડનું સૂત્રમાં રૂપાંતરણ
પર્ણનું સૂત્રમાં રૂપાંતરણ
એકપણ નહીં
પ્રકાંડ સામાન્ય રીતે તરૂણ હોય ત્યારે $.....P.....$ અને પછીથી $.....Q.....$ રંગનું બને છે.
$P \quad Q$
આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....
હળદરમાં પ્રકાંડ ........છે.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે