પ્રકાંડ એટલે શું ? પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો.
$\Rightarrow$ પ્રકાંડ એ અંકુરિત બીજના ભૂણના ભૂણાઝ (Plumule-પ્રાંકુર) માંથી વિકસતો શાખાઓ, પર્ણી, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી (Ascending) ભાગ છે. જે ગાંઠ અને આંતરગાંઠ (Internode) ધરાવે છે.
$\Rightarrow$ પ્રકાંડના જે ભાગમાંથી પણ ઉદ્ભવે તેને ગાંઠ કહે છે. જ્યારે બે ગાંઠ વચ્ચે રહેલા વિસ્તારને આંતરગાંઠ કહે છે. પ્રકાંડ ઉપર અગ્રીય (Terminal) કે કલીય (Axillary) કલિકાઓ હોય છે.
$\Rightarrow$ પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે લીલું અને પછીથી ઘણીવાર કાષ્ટીય (Woody) અને ઘેરા કથ્થાઈ (Dark Brown) રંગનું બને છે.
$\Rightarrow$ પ્રકાંડનાં મુખ્ય કાર્યો :
$(i)$ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર (ફેલાવો) કરવાનું છે.
$(ii)$ તે પાણી, ખનીજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતાં પદાર્થોનું વહન કરે છે.
$(iii)$ કેટલાંક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રાણ અને વાનસ્પતિક પ્રસર્જન (Vegetative Propagation)નાં કાર્યો કરે છે,
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
બટાકાના ગ્રંથિલમાં આંખ ..... .
નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે
પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.