નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
આદુનાં ગાંઠામૂળી
કોલોકેસિઆનાં વજ્રકંદ
કળશપર્ણના પર્ણકળશ
બટાટાનાં કંદો
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
પ્રકાંડ એટલે શું ? પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો.
વૈજ્ઞાનિક કારણો આપો : આદું જમીનમાં થતું હોવા છતાં તે પ્રકાંડ છે, મૂળ નથી.