લીસ્ટ$-I$ અને લીસ્ટ$-II$ નાં જોડકા ગોઠવો -

લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
$(a)$ હવાછિદ્રો $(i)$ ત્વક્ષૈધા
$(b)$ ત્વક્ષીય એધા $(ii)$ સુબેરિનની જમાવટ
$(c)$ દ્વિતીય બાહ્યક $(iii)$ વાયુઓની આપલે
$(d)$ ત્વક્ષા $(iv)$ ઉપત્વક્ષા

નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો :

$(a)- (b)- (c) -(d)$

  • [NEET 2021]

Similar Questions

$A$. મધ્યકાષ્ઠએ ટકાઉ, ઘેરું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે. 

$B$. જલવાહિની પોલાણમાં જલવાહક મૃદુતકનાં ફુગ્ગા જેવી રચના એટલે ટાયલોઝ

$C$. વસંતઋતુ દરમિયાન માજીકાષ્ઠ બને છે.

......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.

જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?

દ્વિદળી પ્રકાંડમાં આંતરપુલીય એધા ક્યાંથી ઉત્પન્ન થાય છે? 

એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.