......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.
કીટકો અને રોગકારણ જીવાણુ સામે સંવેદનશીલતા
કિરણો અને તંતુની હાજરી
જલવાહિની અને મૃદુતકપેશીની હાજરી
મૃત અને અસંવહન તત્વો ધરાવે છે.
નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?
.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?
દ્વિતીય વૃદ્ધિ એટલે શું ? તેના પ્રકારો કયા કયા છે ?