દ્વિદળી પ્રકાંડમાં આંતરપુલીય એધા ક્યાંથી ઉત્પન્ન થાય છે?
જલવાહક અને અન્નવાહક વચ્ચે
મજજા કિરણોમાંથી
મજ્જામાંથી
પરિચક્રમાંથી
કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.