બહુપદી $\sqrt{2}$ ની ઘાત ........... છે.
$2$
$1$
$0$
$\frac{1}{2}$
અવયવ પાડો
$6 x^{3}+7 x^{2}-14 x-15$
વિસ્તરણ કરો.
$(x+3)(x+8)$
બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x-1$
અવયવ પાડો :
$84-2 r-2 r^{2}$
વિસ્તરણ કરો
$(2 x-y-5)^{2}$