બહુપદી $7 x^{5}-4 x^{4}+2\left(x^{3}\right)^{2}-x^{2}+35$ નો ઘાત ........ છે.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$6 x^{2}+7 x-20$
બહુપદી $p(x)=5 x^{2}-11 x+3$ માટે $p (-2)$ શોધો.
$x^{2}-8 x+10$ માં શું ઉમેરવાથી તે $x-3$ વડે વિભાજ્ય થાય ?
નીચેની બહુપદીઓ માટે $p(0), p(1), p(-2)$ શોધો.
$p(y)=(y+2)(y-2)$