નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો
$\frac{n^{2}}{\sqrt{m^{2}+n^{2}}+m}$
$\frac{n^{2}}{\sqrt{m^{2}+n^{2}+m}}=\frac{n^{2}}{\sqrt{m^{2}+n^{2}+m}} \times \frac{\sqrt{m^{2}+n^{2}}-m}{\sqrt{m^{2}+n^{2}}-m}$
$=\frac{n^{2}\left(\sqrt{m^{2}+n^{2}}-m\right)}{\left(\sqrt{m^{2}+n^{2}}\right)^{2}-(m)^{2}}$
$=\frac{n^{2}\left(\sqrt{m^{2}+n^{2}}-m\right)}{m^{2}+n^{2}-m^{2}}$
$=\frac{n^{2}\left(\sqrt{m^{2}+n^{2}}-m\right)}{n^{2}}$
$=\sqrt{m^{2}+n^{2}}-m$
નીચેની સંખ્યાઓનું સંમેય અથવા અસંમેય સંખ્યામાં વર્ગીકરણ કરો અને સત્યાર્થતા ચકાસો :
$(i)$ $\sqrt{196}$
$(ii)$ $3 \sqrt{18}$
સાદું રૂપ આપો
$7^{\frac{1}{4}} \cdot 12^{\frac{1}{4}}$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt[11]{1}=\ldots \ldots$
નીચેની સંખ્યાઓનો દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{2}{11}$
ધારો કે $x$ સંમેય અને $y$ અસંમેય છે. $xy$ અસંમેય સંખ્યા હોય તે આવશ્યક છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.