ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $3 . \overline{42}$ ને $4$ દશાંશ$-$ સ્થળ સુધી દર્શાવો. 

Similar Questions

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

$\sqrt{3} \times \sqrt{5}=\sqrt{8}$

$2.6 \overline{4}$ ને $5$ દશાંશ$-$સ્થળ સુધી એટલે કે $2.64444$ ને સંખ્યારેખા પર દર્શાવો 

નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{2+\sqrt{3}}{2-\sqrt{3}}$

$\sqrt{5}, \sqrt{10}$ અને $\sqrt{17}$ ને સંખ્યારેખા પર દર્શાવો. 

નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય

$0 . \overline{35}$