$\sqrt{10} \times \sqrt{15}$ =..........
$6 \sqrt{5}$
$10 \sqrt{5}$
$\sqrt{25}$
$5 \sqrt{6}$
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3})=\ldots \ldots \ldots$
ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $3 . \overline{42}$ ને $4$ દશાંશ$-$ સ્થળ સુધી દર્શાવો.
$4 \sqrt{6}-8 \sqrt{10}$ અને $3 \sqrt{6}+12 \sqrt{10}$ નો સરવાળો કરો.
$\sqrt{10}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $-4.126$ દર્શાવો.