પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-1)^{11}=-1$
$\sqrt{5.6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{4.5}$
સાદું રૂપ આપો :
$(\frac{1}{27})^{\frac{-2}{3}}$