નીચેની આકૃતિમાં $'x'$ અને $'y'$ અનુક્રમે શું દર્શાવે છે
મૃદુકાયો, સ્તરકવેચીઓ
અન્ય પ્રાણી સમુહો, કટકો
મૃદુકાય, કીટકો
કીટકો, સ્તરકવચીઓ
પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?
ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ભાગ ધરાવે છે?
બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?
ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?
$2004$ સુધીમાં કેટલી જાતિઓ શોધાયેલી છે?