$2004$ સુધીમાં કેટલી જાતિઓ શોધાયેલી છે?
$1.6$ મીલિયનથી વધુ
$1.4$ મિલિયનથી વધુ
$1.5$ મીલિયનથી વધુ
$1.7$ મીલિયનથી વધુ
રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓના $\underline {X \%}$ કરતા પણ વધારે પ્રાણીઓ છે જયારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $\underline {Y \%}$ કરતા વધારે નથી
નીચેના વાક્યો વાંચો
$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ
$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે.
નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે