પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?
જાતિય વિવિધતા એ એક વિસ્તારમાં સંખ્યા અને જતિઓનો ફેલાવો દર્શાવે છે. જાતીય વિવિધતા એકમ ક્ષેત્રમાં રહેલ જાતિઓ અને એકમ ક્ષેત્રમાં રહેલ જુદી જુદી જાતિઓની સંખ્યા પણ દર્શાવે છે.
પરિસ્થિતિકીય વિવિધતા એ પરિસ્થિતિકીય સ્તરની વિવિધતા દર્શાવે છે. જુદ્દી જુદી પરિસ્થિતિકીય રહેઠાણ ઉદા.,ભૂમીય (જંગલો, ઘાસ વિસ્તાર વગેર) અને જલીય (મીઠા પાણીના અને દરિયાઈ પાણી)ને અનુસરે છે.
ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?
નીચેનામાંથી સાચી જોડ શોધો:
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(P)$ ભારતમાં જૈવ-વિવિધતા |
$(1)\ 45,000$ |
$(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી |
$(2)$ કીટકો |
$(R)$ સૌથી વધુ પ્રાણી જાતી |
$(3)$ ફૂગ |
|
$(4)$ $8.1\%$ |
નીચેના વિકલ્પોમાંથી પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?
બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?