ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ભાગ ધરાવે છે?
$1.4 \%$
$2.4 \%$
$1.5 \%$
$2.5 \%$
ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?
નીચેના વિકલ્પોમાંથી પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?
$A$- બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ તો પ્રાણીઓ છે.
$R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.