ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?
ભારતની પરિસ્થિતિવિઘાની મોટી વિવિધતા છે. કારણ કે વિવિધ સ્થાનિક ભૂગોળને અનુસરીને ભૌગોલિક વિવિધતા જોવા મળે છે.
રણપ્રદેશ, વર્ષા જંગલો, કોરલ રીફ, ભીની જમીન, નદી કિનારાના મુખત્રિકોણ પ્રદેશ અને અલ્પાઈન મેડોક્ઝ ભારતમાં આવેલ છે. આ નિવસનતંત્રની વિવિધ પ્રકારની જાતો મોટા પ્રમાણમાં નિવસનતંત્રની વિવિધતા દર્શાવે છે.
નીચેનામાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
નીચેના વાક્યો વાંચો
$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ
$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે.
રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?