નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.

  • A

    પશ્ચિમઘાટની ઊભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે

  • B

    ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી સરિસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા જેટલી છે

  • C

    કીટકો પ્રાણીઓની કુલ ટકાવારીનાં $70 \%$ થી પણ વધારે છે

  • D

    પૃષ્ઠવંશીમાં માછલીઓ સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવે છે

Similar Questions

ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ભાગ ધરાવે છે?

ભારતમાં જાતિવિવિધતાની અંદાજિત માહિતી જણાવો.

પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો ? તે જાણવો ?

વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?

કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?