ભારતમાં જાતિવિવિધતાની અંદાજિત માહિતી જણાવો.
ભારત વિશ્વના ફુલ જમીન વિસ્તારના માત્ર જમીન વિસ્તાર ધરાવે છે.પણ તેની જાતિ વિવિધ્તા પ્રભાવશાળી રીતે છે.આમ, ભારત વિશ્વના 12 મોટી વિવિધતા દર્શાવતા દેશો પૈકી એક છે.
ભારતમાં લગભગ $45,000$ જેટલી વનસ્પતિ જાતિઓ અને $90,000$ હજારથી પણુ વધુ પ્રાણી જાતિની નોંધ થઈ છે. જો આપણે રોબર્ટ મે ના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો ફુલ જાતિઓનાં $22$ ટકા જાતિઓની જ શોધ થઈ છે.
આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવશક્તિ અને સમયની આવશ્યકતા છે પણ એવી શક્યતા દેખાય છે કે મોટા ભાગની જાતિઓ તેમની શોધ થતાં પહેલાં વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.
સજીવોની લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે ?
નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે
તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા
$IUCN$ નુ પુરૂ નામ .......... છે.