કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?
એડવર્ડ વિલ્સન
રોબર્ટ મે
એડવર્ડ જેનર
પોલ એહરલિક
વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓના $\underline {X \%}$ કરતા પણ વધારે પ્રાણીઓ છે જયારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $\underline {Y \%}$ કરતા વધારે નથી
તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા
જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે વનસ્પતિ જાતિઓનું વૈશ્વિક જૈવ-વિવિધતાનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.$P, Q$ અને $R$ ને ઓળખો.