વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?
વર્તમાન જાતિ સંશોધનોના આધારે આપણને પૃથ્વીની જૈવવિવિધતાના રસપ્રદ પાસાંઓ $(aspects)$ જોવા મળે છે.
$(i)$ બધી અંદાજિત જાતિના $70$ ટકા કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જ્યારે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિઓના સમૂહને ભેગા કરીએ તો પણ તે કુલ ટકાવારીના $22$ ટકાથી વધુ નથી. $(ii)$ પ્રાણીઓમાં, કીટકો એ સૌથી વધુ જતિસમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની ફુલ ટકાવારીના $70$ ટકાથી પણ વધુ છે. (એમ કહી શકાય કે પૃથ્વી પરના દર $10$ પ્રાણીઓમાં $7$ કીટકો છે.)
વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય,ઉભયજીવી,સરિસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં પણ વધુ છે.
રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં $........$ થી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા $...........$ થી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે.
પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવે છે?
વિશ્વની જૈવવિધતામાં વનસ્પતિ, તે
પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?