ઓર્કિડ અને આંબા વચ્ચેની આંતરક્રિયા......દર્શાવે છે ?
સહભોજીત
પરસ્પરતા
પરોપજીવી
સહજીવન
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.
સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?